Site icon hindtv.in

સુરતમાં ફરી ડમ્પર ચાલકની રફતારએ અકસ્માત સર્જાયો

સુરતમાં ફરી ડમ્પર ચાલકની રફતારએ અકસ્માત સર્જાયો
Spread the love

સુરતમાં ફરી ડમ્પર ચાલકની રફતારએ અકસ્માત સર્જાયો
કપચી ભરેલા ડમ્પર પલટાતા વાહનચાલકો મુકાયા મુશ્કેલીમાં
નસીબજોગે કોઈ જાનહાનિ થઈ નથી

સુરતમાં બેફામ રીતે દોડતા ડમ્પરો વારંવાર અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે ઉધના ભાઠેના બ્રિજ પર કોલસાની માટી ભરેલો ડમ્પર પલ્ટી ગયો હતો જો કે સદનસીબે કોઈ ઈજા જાનહાની થઈ ન હતી.

સુરતમાં ફરી ડમ્પર ચાલકની રફતારએ અકસ્માત સર્જાયો હતો. સુરતના ઉધના ભાઠેના બ્રિજ પર કોલસાની માટી ભરેલો ઓવરલોડ ડમ્પર પલટી ગયો હતો. ડમ્પરના ચાલકે બેફામ રીતે ડમ્પર હંકરી ચાલકે સ્ટેરયીંગ પરથી કાબૂ ગુમાવતાં ડમ્પરનો કચરધાણ થઈ ગયો હતો. આ ઘટના ઓવરલોડિંગ અને રસ્તા પર સાવચેતીનું મહત્વ બતાવે છે. ડ્રાઈવરની સ્થિતિ અંગે હજુ માહિતી નથી, પરંતુ આવી ઘટનાઓ સુરક્ષિત ડ્રાઇવિંગની જરૂરિયાત દર્શાવે છે.

Exit mobile version