Site icon hindtv.in

સરથાણામાં અકસ્માત કરી ફરાર વાહનચાલક ઝડપાયો

સરથાણામાં અકસ્માત કરી ફરાર વાહનચાલક ઝડપાયો
Spread the love

સરથાણામાં અકસ્માત કરી ફરાર વાહનચાલક ઝડપાયો
સરથાણા પોલીસે અકસ્માતના કેસમાં આરોપીને સળીયા પાછળ ધકેલ્યો

સુરતની સરથાણા પોલીસે અકસ્માત કરી ભાગી છુટેલા વાહન ચાલકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હોય જેને લઈ પોલીસ તપાસમાં જોડાઈ હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અકસ્માત કરી ભાગી છુટેલા વાહન ચાલક આર્યન સંજય ધડુકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version