Site icon hindtv.in

સુરતના પુણા પોલીસ મથકની હદમાં હથિયારો સાથે આતંક

સુરતના પુણા પોલીસ મથકની હદમાં હથિયારો સાથે આતંક
Spread the love

સુરતના પુણા પોલીસ મથકની હદમાં હથિયારો સાથે આતંક
નવા કમેલા પાસે એમએસ ગેંગ દ્વારા હથિયારો સાથે આતંક
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ પોલીસે ગુનો નોંધ્યો

સુરતના પુણા પોલીસ મથકની હદમાં નવા કમેલા પાસે એમએસ ગેંગ દ્વારા હથિયારો સાથે આતંક મચાવ્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે.

સુરતમાં એક તરફ પોલીસ ગુનેગારોની શાન ઠેકાણે પાડી રહી છે ત્યારે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. ત્યારે સુરતના પુણા પોલીસ મથકની હદના વિડીયો સામે આવ્યા છે. પુણા પોલીસ મથકની હદમાં નવા કમેલા પાસે એમએસ ગેંગ દ્વારા આતંક મચાવાયો હતો. જેમાં આરોપીઓએ હાથમાં તલવારો સાથે હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version