Site icon hindtv.in

સુરતની ડિંડોલી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ

સુરતની ડિંડોલી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
Spread the love

સુરતની ડિંડોલી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
સાયબર ફ્રોડના નાણાં તથા ગુમ થયેલા મોબાઈલ મળી લાખોનો મુદ્દામાલ
ચોરાયેલા 6 લાખ 52 હજારથી વધુની કિંમતના 37 મોબાઈલ ફોન

સુરતની ડિંડોલી પોલીસ દ્વારા સાયબર ફ્રોડના નાણાં તથા ગુમ થયેલા મોબાઈલ મળી લાખોનો મુદ્દામાલ મુળ માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી પરત કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગરીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ પીએલ વાઘેલાની ટીમ દ્વારા સાયબર ફ્રોડમાં ગયેલા 2 લાખ 91 હજારથી વધુ તથા ગુમ થયેલા અને ચોરાયેલા 6 લાખ 52 હજારથી વધુની કિંમતના 37 મોબાઈલ ફોન શોધી કાઢ્યા બાદ કોર્ટની પરવાનગી સાથે મુળ માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી તમામ મુદ્દામાલ પરત કર્યો હતો જેને લઈ મુદ્દામાલ પરત મળતા લોકોએ પોલીસનો આભાર માન્યો હતો

Exit mobile version