Site icon hindtv.in

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ
Spread the love

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ
મકાન અપાવવાની લાલચ આપી લાખો પડાવનાર ઠગને ઝડપ્યો
આરોપી મયુર પાટીલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી લાખો પડાવનાર ઠગને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે અહેકો વિક્રમભાઈ, અપોકો સાજણભાઈ અને યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે પ્રધાન મંત્રી આવાસ યોજનાના મકાન અપાવવાની લાલચ આપી ખોટા દસ્તાવેજો બનાવી 9.70 લાખ પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપી મયુર પાટીલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version