Site icon hindtv.in

તાપી પોલીસે નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપ્યો

તાપી પોલીસે નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપ્યો
Spread the love

તાપી પોલીસે નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપ્યો
જાવિદ હુશેન અબ્દુલ રહેમાન શેખને પકડી પાડી અટક કરી

તા. 10 નવેમ્બરના રોજ ડી.એસ.ગોહિલ એન.જી.પાંચાણી પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ તાપી પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન નવસારી જીલ્લાના ટાઉન વિસ્તાર ખાતેથી ડોલવણ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- જાવિદ હુશેન અબ્દુલ રહેમાન શેખને પકડી પાડી અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે…

Exit mobile version