Site icon hindtv.in

સુરત:શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શાસક-વિપક્ષ વચ્ચે તડાફડી

સુરત:શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શાસક-વિપક્ષ વચ્ચે તડાફડી
Spread the love

સુરત:શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શાસક-વિપક્ષ વચ્ચે તડાફડી
ઓલિમ્પિકના આયોજન સામે વિપક્ષનો સણસણતો સવાલ

સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટનો મુદ્દે ગાજ્યો હતો.

સુરત મહાનગર પાલિકા સંચાલિત સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં ફરી શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્યો હતો. સમિતિ ની શાળામાં ચિત્રકામ, સ્પોર્ટ્સના શિક્ષકોની ઘટને લઈ પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતાં. તો અગાઉ પણ શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં હિંદી અને અંગ્રેજીના શિક્ષકોની ઘટનો મુદો ગાજ્યો હતો. ત્યારે સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ કહ્યું હતુ કે, આપણું શિક્ષણ સરસ ચાલી રહ્યો છે પરંતુ સમિતિના શિક્ષકોને બાહરનું કામ વધારે કરવામાં આવી રહ્યું છે. તો સામે શિક્ષણ સમિતિના ચેરમેનએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Exit mobile version