Site icon hindtv.in

માડવી સરકારી હોસ્પિટલ ખાતે ટેબલ વિતરણ

માડવી સરકારી હોસ્પિટલ ખાતે ટેબલ વિતરણ
Spread the love

માડવી સરકારી હોસ્પિટલ ખાતે ટેબલ વિતરણ
મંત્રી કુંવરજી હળપતિ તરફથી ટેબલ વિતરણ

માડવી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓના સગા ઓને બેસવા માટે મંત્રી કુંવરજી હળપતિ તરફથી ટેબલ વિતરણ કરી હોસ્પિટલની મુલાકાત લીધી.

માંડવી સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા સંબંધીઓને બેસવા માટે મંત્રી કુંવરજી હળપતિ દ્વારા ટેબલ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે 23 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુવસાવા હાજર રહ્યા હતા. મંત્રી કુંવરજી હળપતિ તથા સાંસદ પ્રભુવસાવા દ્વારા હોસ્પિટલની દર્દીઓની શુભેચ્છા મુલાકાત કરી હતી આ પ્રસંગે એક્સ-રે મશીન અંગે મંત્રીને રજૂઆત કરાતા કુવરજી હળપતિએ આરોગ્ય મંત્રીને જાણ કરવા જણાવ્યું હતું…

Exit mobile version