Site icon hindtv.in

નવસારીમાં ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

નવસારીમાં ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
Spread the love

નવસારીમાં ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
વાવ SRP ગ્રુપની SDRF ની ટીમ મેદાનમાં

નવસારીમાં ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ, એસડીઆરએફ ની ટીમ મેદાનમાં

સુરત જિલ્લાના વાવ SRP ગ્રુપ-11 માંથી ફાળવવામાં આવેલી SDRF ટીમ નવસારીમાં સ્ટેન્ડ બાય મુકાય છે, તંત્રની સૂચના મુજબ, જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે તેવા 10 થી 12 જેટલા નીચાણવાળા વિસ્તારોનું ટીમે રૂબરૂ નિરીક્ષણ શરૂ કર્યું છે. કોઈપણ કટોકટી કે આપત્તિને પહોંચી વળવા માટે રેસ્ક્યુ ટીમ 2 બોટ, લાઈફબોય રિંગ, લાઈફ જેકેટ અને કટર મશીન (રસ્તા પરના અવરોધો હટાવવા) સહિતના જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે સજ્જ મહાનગરપાલિકાના કર્મચારીઓ કે જેઓ ભૌગોલિક સ્થિતિથી પરિચિત છે, તેમની ગાઈડ તરીકે મદદ લઈને ટીમે અત્યાર સુધીમાં 2 જેટલા સંવેદનશીલ સ્થળોનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે અને અન્ય સ્થળોની તપાસ પણ શરૂ

Exit mobile version