Site icon hindtv.in

સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી શંકાસ્પદ ગૌમાંસ ઝડપાયું

સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી શંકાસ્પદ ગૌમાંસ ઝડપાયું
Spread the love

સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી શંકાસ્પદ ગૌમાંસ ઝડપાયું
થ્રી વ્હીલ ટેમ્પામાં માસ હોય જેને લઈ શંકા જતા પોલીસને જાણ કરાઈ

સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપાતા પોલીસ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

સુરતના ભેસ્તાન ત્રણ રસ્તા પાસેથી વહેલી સવારના સમયે એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. થ્રી વ્હીલ ટેમ્પામાં માસ હોય જેને લઈ તે ગૌમાંસ હોવાની શંકા પોલીસને જાણ કરાઈ હતી. જેથી તાત્કાલિક પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો કબ્જે લઈ તપાસ માટે લેબમાં મોકલી અપાયો હતો. તો બનાવને લઈ હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version