Site icon hindtv.in

ભાવનગરમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

ભાવનગરમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
Spread the love

ભાવનગરમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
બાઈક, કાર અને ભારે વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું

ભાવનગર અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

ભાવનગરમાં વધતી ગુનાખોરીને ડામવા અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બાઈક, કાર અને ભારે વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ચેકીંગ દરમિયાન બાઈક ચાલકો પાસેથી જરૂરી દસ્તાવેજ ન મળતા નિયમ અનુસાર દંડનીય કાર્યવાહી કરી વાહનો ડિટેઇન કરાયા હતા. જ્યારે કારના તમામ કાગળો અને કાળા કાચ સહીતનું જોવામાં આવ્યું હતું આ તમામ બાબતે કાયદો અને વ્યવસ્થા ની જળવાની રહે માટે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું..

Exit mobile version