સુરનતી લિંબાયત પોલીસે ગૌમાંસનુ વેચાણ ઝડપ્યું

Featured Video Play Icon
Spread the love

સુરનતી લિંબાયત પોલીસે ગૌમાંસનુ વેચાણ ઝડપ્યું
ગૌમાંસનુ વેચાણ કરનાર મહિલાઓ સહિતના આરોપીઓને ઝડપ્યા
ફિરોજઅલી સૈયદ, રેહાનઅલી સૈયદ, સલીમ શેખ તથા મહિલા ઝડપાઇ

સુરનતી લિંબાયત પોલીસે ગેરકાયદેસર રીતે ગૌમાંસનુ વેચાણ કરનાર મહિલાઓ સહિતના આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર બલારમ મીના, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર વીએમ જાડેજાની સુચનાને લઈ પીઆઈ એનકે કામળીયાની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અંકીતભાઈ તથા અહેકો રઘુવિંરસિંહ, અપોકો ચેતનકુમાર અને મુકેશભાઈને મળેલી બાતમીના આધારે લિંબાયત પ્રતાપનગરમાં દરોડા પાડી ત્યાંથી ગેરકાયદેસર રીતે ગૌમાંસનુ વેચાણ કરનાર ફિરોજઅલી સૈયદ, રેહાનઅલી સૈયદ, સલીમ શેખ તથા મહિલાઓ આરેફા સૈયદ, નસીમબી કુરેશી અને મુસ્કાન કુરેશીની ધરપકડ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *