Site icon hindtv.in

સુરતની વરાછા પોલીસે જુગારીઓને ઝડપ્યા

સુરતની વરાછા પોલીસે  જુગારીઓને ઝડપ્યા
Spread the love

સુરતની વરાછા પોલીસે જુગારીઓને ઝડપ્યા
જુગારીઓને ઝડપી પાડી હજ્જારોની મત્તા કબ્જે કરી
જુગારધામમાંથી 65 હજારથી વધુની મત્તા કબ્જે કરી

સુરતની વરાછા પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી હજ્જારોની મત્તા કબ્જે કરી હતી.

સુરતમાં શ્રાવણમાં જુગાર રમતા જુગારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે સુરતની વરાછા પોલીસે વરાછા ઠાકોરદ્વાર સોસાયટીમાંથી જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. બાતમીના આધારે વરાછા પોલીસે દરોડા પાડી આઠ જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસએથી 65 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Exit mobile version