Site icon hindtv.in

સુરતની ઉત્રાણ પોલીસે લુંટ કરનાર આરોપીને ઝડપ્યો

સુરતની ઉત્રાણ પોલીસે લુંટ કરનાર આરોપીને ઝડપ્યો
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે લુંટ કરનાર આરોપીને ઝડપ્યો
મોટા વરાછામાં ચાની દુકાનમાં તોડફોડ સિગારેટની લુંટ
આરોપી સુર્યદીપ ભરત વિરડીયાને ઝડપી પાડ્યો

સુરતની ઉત્રાણ પોલીસે મોટા વરાછામાં ચાની દુકાનમાં તોડફોડ સિગારેટની લુંટ કરનાર આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતના મોટા વરાછા ખાતે આવેલ ભગતની ચાની દુકાનમાં ઘુસી કારીગરને ધમકાવી તોડફોડ કરી સિગારેટના પેકેટની લુંટ કરી ભાગી છુટેલા અસામાજિક તત્વ સીસીટીવીમાં કેદ થતા ત્વરિત ઉત્રાણ પોલીસે પીઆઈ એચઆર ગોસ્વામીની સૂચનાને લઈ પીએસઆઈ આરડી ધાધલ સાથે તપાસ હાથ ધરી અહેકો કિરણસિંહ અને અપોકો રાકેશભાઈએ આરોપી સુર્યદીપ ભરત વિરડીયાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

 

Exit mobile version