Site icon hindtv.in

સુરતની ઉત્રાણ પોલીસે એમડી ડ્રગ્સના આરોપીને ઝડપ્યો

સુરતની ઉત્રાણ પોલીસે એમડી ડ્રગ્સના આરોપીને ઝડપ્યો
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે એમડી ડ્રગ્સના આરોપીને ઝડપ્યો
નાસતા ફરતા આરોપીને કોસાડ આવાસમાંથી ઝડપી પાડ્યો

સુરતની ઉત્રાણ પોલીસે એમડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને કોસાડ આવાસમાંથી ઝડપી પાડ્યો હતો.

ઉત્રાણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ઉત્રાણ પોલીસ મથકમાં એમડી ડ્રગ્સના નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા અને કોસાડ આવાસ ખાતે રહેતા રફીક ફયાઝખાન પઠાણને કોસાડ આવાસ ખાતેથી ઝડપી પાડ્યો હતો. અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version