સુરતની ઉત્રાણ પોલીસે પોક્સોના નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
અપહરણ અને પોક્સોના ગુનામાં ભાગતો ફરતો આરોપી
વોન્ટેડ આરોપી મયુર મુકેશ વાઘેલાને ઝડપી પાડ્યો
સુરતની ઉત્રાણ પોલીસે અપહરણ અને પોક્સોના ગુનામાં ભાગતા ફરતા આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર એલ ડીવીઝનની સુચનાન લઈ પીઆઈ ડીયુ બારડ તથા એનજી પટેલની ટીમ પીએસઆઈ એમઆર પટેલ અને એએસઆઈ ધર્મેશ અને એએસઆઈ મેહુલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો ધર્મેન્દ્રગીરીને મળેલી બાતમીના આદારે ઉત્રાણ પોલીસ મથકમાં અપહરણ અને પોક્સોના ગુનિામાં વોન્ટેડ આરોપી એવા મયુર મુકેશ વાઘેલાને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

