Site icon hindtv.in

સુરતની ઉધના પોલીસે ગાંજા સાથે બે બાળ કિશોરોને ઝડપી પાડ્યાં

સુરતની ઉધના પોલીસે ગાંજા સાથે બે બાળ કિશોરોને ઝડપી પાડ્યાં
Spread the love

સુરતની ઉધના પોલીસે ગાંજા સાથે બે બાળ કિશોરોને ઝડપી પાડ્યાં
ઉધના ભાઠેના એલએન પાર્ક સોસાયટી પાછળ ખાડી રસ્તે પકડ્યા
4 લાખ 54 હજારનો ગાંજનો જથ્થો કબ્જે કર્યો

સુરતની ઉધના પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજા સાથે બે બાળ કિશોરોને ઝડપી પાડ્યાં હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર જાડેજાની સુચનાને લઈ ઉદના પીઆઈ એસએન દેસાઈ અને જેએસ ઝાંબરેની ટીમ પીએસઆઈ એચઝેડ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો જીવનદિપસિંહ એ બાતમીના આધારે ઉધના ભાઠેના એલએન પાર્ક સોસાયટી પાછળ ખાડી રસ્તે એમ ફોર માર્કેટ જતા રસ્તા પરથી બે બાળ કિશોરોને ઝડપી પાડી તેઓ પાસેથી 4 લાખ 54 હજારનો ગાંજનો જથ્થો કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version