Site icon hindtv.in

સુરતની સિંગણપોર – ડભોલી પોલીસે આરોપીની અમદાવાદથી ધરપકડ કરી

સુરતની સિંગણપોર - ડભોલી પોલીસે આરોપીની અમદાવાદથી ધરપકડ કરી
Spread the love

સુરતની સિંગણપોર – ડભોલી પોલીસે આરોપીની અમદાવાદથી ધરપકડ કરી
છેલ્લા બે વર્ષથી સાયબર ક્રાઈમના ગુનામાં નાસ્તા – ફરતા હતો આરોપી
આરોપી અવિનાશ રોહિતકુમાર વ્યાસની ધરપકડ કરી

સુરતની સિંગણપોર – ડભોલી પોલીસે છેલ્લા બે વર્ષથી સાયબર ક્રાઈમના ગુનામાં નાસ્તા – ફરતા આરોપીની અમદાવાદથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતની સિંગણપોર – ડભોલી પોલીસે છેલ્લા બે વર્ષથી સાયબર ક્રાઈમના ગુનામાં નાસ્તા – ફરતા આરોપીની અમદાવાદથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી અવિનાશ રોહિતકુમાર વ્યાસની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયેલો હતો.

Exit mobile version