Site icon hindtv.in

સુરતની સલાબતપુરા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપ્યો

સુરતની સલાબતપુરા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપ્યો
Spread the love

સુરતની સલાબતપુરા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપ્યો
રીઢા પાસેથી ચોરાયેલ વાહન રીકવર કર્યા
ચોરી કરનાર રીઢા અશરફ ઉર્ફે જીસાન અન્સારીને ઝડપી પાડ્યો

સુરતની સલાબતપુરા પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી રીઢા પાસેથી ચોરાયેલ વાહન રીકવર કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈની સુચનાને લઈ પીઆઈ કેડી ભીમાણીની ટીમ પીએસઆઈ વીવી ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો કિશોરભાઈ, વિક્રમભાઈ અને અપોકો અવિનાશભાઈને મળેલી બાતમીના આધારે સલાબતપુરા વિસ્તારમાંથી વાહન ચોરી કરનાર રીઢા અશરફ ઉર્ફે જીસાન અન્સારીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી બાઈક કબ્જે કરી તેને સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version