Site icon hindtv.in

સુરતની સલાબતપુરા પોલીસે કાયદાનુ ભાન કરાવ્યુ

સુરતની સલાબતપુરા પોલીસે કાયદાનુ ભાન કરાવ્યુ
Spread the love

સુરતની સલાબતપુરા પોલીસે કાયદાનુ ભાન કરાવ્યુ
લુખ્ખાગીરી કરનાર અસામાજિક તત્વોને ઝડપ્યા
હુમલો કરનાર ત્રણ હુમલાખોરોને ઝડપી પાડ્યા

સુરતની સલાબતપુરા પોલીસે લુખ્ખાગીરી કરનાર અસામાજિક તત્વોને ઝડપી પાડી તેઓને કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

સુરતમાં રોજેરોજ અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં મારામારીની ઘટનાને અંજામ આપનાર અસામાજિક તત્વો સામેપોલીસે લાલ આંખ કરી હતી. સલાબતપુરા પોલીસે સામાન્ય બાબતે યુવાન પર હુમલો કરનાર ત્રણ હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા અને તેઓને કાયદાનુ ભાન કરાવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

Exit mobile version