Site icon hindtv.in

સુરતની સચીન પોલીસનું ઓપરેશન કારાવાસ

સુરતની સચીન પોલીસનું ઓપરેશન કારાવાસ
Spread the love

સુરતની સચીન પોલીસનું ઓપરેશન કારાવાસ
નવ વર્ષથી આજીવદન કેદની સજામાં પેરોલ રજા લઈ ફરાર
પેરોલ રજા લઈ ફરાર થયેલા આરોપીને ઝડપી પાડ્યો

સુરતની સચીન પોલીસે ઓપરેશન કારાવાસ અંતર્ગત નવ વર્ષથી આજીવદન કેદની સજામાં પેરોલ રજા લઈ ફરાર થયેલા આરોપીને ઝડપી પાડ્યો છે.

ગુજરાત રાજ્યના ડીજીપીના આદેશને લઈ સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનની સુચનાને લઈ સચીન પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઓપરેશન કારાવા, અંતર્ગત નવ વર્ષથી ખુનના ગુનામાં આજીવન કેદની સજા પામેલો અને લાજપોર જેલમાંથી પેરોલ રજા મેળવી ફરાર થયેલા આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદને હરિયાાના હુરૂગ્રામ ખાતેથી અહેકો અજય અને અપોકો પ્રકાશની બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

Exit mobile version