Site icon hindtv.in

સુરતની સચિન પોલીસે માથાભારે આરોપીને ઝડપ્યો

સુરતની સચિન પોલીસે માથાભારે આરોપીને ઝડપ્યો
Spread the love

સુરતની સચિન પોલીસે માથાભારે આરોપીને ઝડપ્યો
મારામારી કરી ધાકધમકી આપનાર માથાભારે આરોપીને ઝડપ્યો
માથાભારે સનીરજ્જુ નિશાદને ઝડપી પાડ્યો

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે મારામારી કરી ધાકધમકી આપનાર માથાભારે આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતના સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં ગત 9મી જુનના રોજ ફરિયાદીને મારમારી ધાકધમકી આપવાના નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા પોલીસ ટીમ મેદાને હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફની ટીમે બાતમીના આધારે ગત્ 9મી જુનના રોજ જીઆઈડીસી વિસ્તારમાં ફરિયાદીને મારમારી ધાકધમકી આપનાર માથાભારે સનીરજ્જુ નિશાદને ઝડપી પાડી તેને સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version