Site icon hindtv.in

સુરતની રાંદેર પોલીસે પીસ્ટોલ અને જીવતા કાર્ટીઝ ઝડપ્યા

સુરતની રાંદેર પોલીસે પીસ્ટોલ અને જીવતા કાર્ટીઝ ઝડપ્યા
Spread the love

સુરતની રાંદેર પોલીસે પીસ્ટોલ અને જીવતા કાર્ટીઝ ઝડપ્યા
બનાવટની પીસ્ટોલ અને જીવતા કાર્ટીઝ સાથે એકને ઝડપ્યો
સમીર ઉર્ફે બાટલો સલીમ શેખને ઝડપ્યો

સુરતની રાંદેર પોલીસે દેશી બનાવટની પીસ્ટોલ અને જીવતા કાર્ટીઝ સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ આરજે ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ બીજી વસાવાની ટીમના અહેકો રહીશ અને અપોકો કનકસિંહને મળેલી બાતમીના આધારે સમીર ઉર્ફે બાટલો સલીમ શેખને મોરા ભાગળ વિસ્તારમાંથી દેશી બનાવટની પીસ્તોલ અને જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version