Site icon hindtv.in

સુરતની રાંદેર પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપ્યા

સુરતની રાંદેર પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપ્યા
Spread the love

સુરતની રાંદેર પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપ્યા
દારૂ, કાર અને મોબાઈલ સહિત લાખોની મત્તા કબ્જે કરી
ભુસિંહ તથા અજયપાલસિંહને ઝડપી પાડ્યા

સુરતની રાંદેર પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડી દારૂ, કાર અને મોબાઈલ સહિત લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર, અદિક પોલીસ કમિશર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા આપેલી સુચનાને લઈ પીઆઈ ટીબી પંડ્યાની ટીમ પીએસઆઈ બીજી વસાવાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો નેરન્દ્રભાઈ અને અહેકો ઈમરાનભાઈને મળેલી બાતમીના આધારે શ્રીજી નગરી સામેથી વિદેશી દારૂના જથ્થા અને કાર તથા મોબાઈલ મળી 4 લાખ 4 હજારથી વધુની મત્તા સાથે બે બુટલેગરો પ્રભુસિંહ તથા અજયપાલસિંહને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Exit mobile version