Site icon hindtv.in

સુરતની પાલ પોલીસે નરાધમને ઝડપી પાડ્યો

સુરતની પાલ પોલીસે નરાધમને ઝડપી પાડ્યો
Spread the love

સુરતની પાલ પોલીસે નરાધમને ઝડપી પાડ્યો
બાળકીનુ અપહરણ કરી શારીરિક સંબંધ બાંધનાર નરાધમ
નરાધમ દિલશાન મજુભાઈ ડોડીયારને ઝડપી પાડ્યો

સુરતની પાલ પોલીસે નાબાલિક બાળકીનુ અપહરણ કરી શારીરિક સંબંધ બાંધનાર નરાધમને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર શૈફાલી બારવાલ અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસએ શાહની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલઆર વિશાલ ને મળેલી બાતમીના આધારે નાબાલીક બાળકીનુ અપહરણ કરી સારીરિક સંબંધ બાંધી ગુનો કરનાર નરાધમ મુળ દાહોદનો અને હાલ ભાઠા ગામ ખાતે રહેતા દિલશાન મજુભાઈ ડોડીયારને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલીદીધો હતો.

Exit mobile version