Site icon hindtv.in

સુરતની મહિધરપુરા પોલીસે નાસતા ફરતા આરોપીને કચ્છમાંથી ઝડપી પાડ્યો

સુરતની મહિધરપુરા પોલીસે નાસતા ફરતા આરોપીને કચ્છમાંથી ઝડપી પાડ્યો
Spread the love

સુરતની મહિધરપુરા પોલીસે નાસતા ફરતા આરોપીને કચ્છમાંથી ઝડપી પાડ્યો
26 વર્ષથી નોકર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી
પ્રકાશ બંસીલાલ ગજ્જરને કચ્છ જીલ્લામાંથી ઝડપ્યો

સુરતની મહિધરપુરા પોલીસે 26 વર્ષથી નોકર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને કચ્છમાંથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મિણા, નાયબ પોલીસ કમિશનર જૈન અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ ડીયુ બારડની ટીમ પીએસઆઈ એસએ આસનાનીના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે અહેકો પૃથ્વીસિંહ, પ્રતાપસિંહ, ઘનશ્યામસિંહ અને અપોકો મહાવીરસીંહ ને મળેલી બાતમીના આધારે 26 વર્ષથી મહિધરપુરા પોલીસ મથકમાં નોકર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા પ્રકાશ બંસીલાલ ગજ્જરને કચ્છ જીલ્લામાંથી ઝડપી પાડી તેને સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

Exit mobile version