Site icon hindtv.in

સુરતની લિંબાયત પોલીસે શાકારક ગોળીઓ વેંચનારા ઝડપ્યા

સુરતની લિંબાયત પોલીસે શાકારક ગોળીઓ વેંચનારા ઝડપ્યા
Spread the love

સુરતની લિંબાયત પોલીસે શાકારક ગોળીઓ વેંચનારા ઝડપ્યા
ગોળીઓ સપ્લાય કરનાર મેડીકલ એજન્સી ધારકને પણ ઝડપ્યો
પિયુષ મનોજ ભદાણેને મહારાષ્ટ્રના ધુલીયાથી ઝડપ્યો

સુરતની લિંબાયત પોલીસે અગાઉ નશાકારક ગોળીઓ વેંચનારાઓને ઝડપી પાડ્યા બાદ ગોળીઓ સપ્લાય કરનાર મેડીકલ એજન્સી ધારકને પણ ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અંકિતભાઈ અને અપોકો ચેતનભાઈને મળેલી બાતમીના આધારે અગાઉ લિંબાત પોલીસ મથકમાં નોંધાયેલા નશાકારક ગોળીઓ વેંચવાના ગુનામાં સંડોવાયેલા સપ્લાયર મેડિકલ એજન્સી ધારક પિયુષ મનોજ ભદાણેને મહારાષ્ટ્રના ધુલીયાથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version