Site icon hindtv.in

સુરતની લિંબાયત પોલીસે આતંક મચાવનારાઓને ઝડપી પાડ્યા

સુરતની લિંબાયત પોલીસે આતંક મચાવનારાઓને ઝડપી પાડ્યા
Spread the love

સુરતની લિંબાયત પોલીસે આતંક મચાવનારાઓને ઝડપી પાડ્યા
સોસાયટીમાં ઘુસી વાહનોમાં તોડફોડ કરી આતંક
તોડફોડ કરનાર સચીન ધર્મેન્દ્ર ચૌધરી અને એક બાળ કિશોરને ઝડપ્યો

સુરતની લિંબાયત પોલીસે સોસાયટીમાં ઘુસી વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવનારાઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રાજુભાઈ અને ધર્મેન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે સોસાયટીમાં ઘુસી આતંક મચાવનાર વાહનોમાં તોડફોડ કરનાર સચીન ધર્મેન્દ્ર ચૌધરી અને એક બાળ કિશોરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Exit mobile version