Site icon hindtv.in

સુરતની લિંબાયત પોલીસે વાહન ચોરી ઝડપ્યો

સુરતની લિંબાયત પોલીસે વાહન ચોરી ઝડપ્યો
Spread the love

સુરતની લિંબાયત પોલીસે વાહન ચોરી ઝડપ્યો
ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરને ઝડપ્યો
રીઢા ચોર નીતિન ઉર્ફે નીત્યાને ચોરીની મોપેડ સાથે ઝડપી પાડ્યો

સુરતની લિંબાયત પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરને ચોરીની મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમીશ્નર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમીશ્નર મીણા, નાયબ પોલીસ કમીશ્નર કાનન દેસાઈ અને એસીબી ડી ડિવીઝનની સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અંકીતભાઈ તથા અપોકો ચેતનકુમારને મળેલી બાતમી અને હ્યુમન સોર્સીસની મદદથી વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા વાહન ચોર એવા નીતિન ઉર્ફે નીત્યા સાહેબરાવ ભદાનેને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી મોપેડ એક્સેસ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version