Site icon hindtv.in

સુરતની લસકાણા પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો

સુરતની લસકાણા પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો
Spread the love

સુરતની લસકાણા પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો
દારૂના જથ્થા સાથે ચારને ઝડપી પાડ્યા
બુલેટ ટ્રેનના બ્રીજ પાસેથી 2 લાખ 77 હજારથી વધુની કિંમતનો દારૂ પકડ્યો

સુરતની લસકાણા પોલીસે દારૂના જથ્થા સાથે ચારને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરતની લસકાણા પોલીસ પેટ્રોલિંગમા હતી ત્યારે એએસઆઈ તુષાર તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયસુખ અને હિંમતસિંહએ બાતમીના આદારે લસકાણા ચાર રસ્તાથી આગળ બુલેટ ટ્રેનના બ્રીજ પાસેથી 2 લાખ 77 હજારથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે મોબાઈલ ફોન અને રોકડ સહિત 3 લાખ 7 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મોકલનારને વોન્ટેડ જાહેર કરાયો હતો.

Exit mobile version