સુરતની ખટોદરા પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી

Featured Video Play Icon
Spread the love

સુરતની ખટોદરા પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી
ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર નરાધમ સાવકા પિતાની ધરપકડ
સાવકા પિતા દ્વારા ચાર વર્ષથી દુષ્કર્મ આચરતો

સુરતની ખટોદરા પોલીસે 16 વર્ષની સગીરા પર ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી છે.

સુરતની ખટોદરા પોલીસે એક નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી છે. વાત એમ છે કે સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 16 વર્ષની સગીરા પર તેના જ સાવકા પિતા દ્વારા ચાર વર્ષથી દુષ્કર્મ આચરતો હતો. તો લગ્ન પ્રસંગમાં પણ નરાધમ સાવકા પિતાએ સગીરાને ન છોડતા આખરે તેણીએ માસીને આપવીતી જણાવતા આખો મામલો સામે આવ્યો હતો. તો સગીરાની માતાએ ત્વરિત આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા જ ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *