Site icon hindtv.in

સુરતની કાપોદ્રા પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપ્યા

સુરતની કાપોદ્રા પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપ્યા
Spread the love

સુરતની કાપોદ્રા પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપ્યા
41 હજારથી વધુની મત્તા કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરી

સુરતની કાપોદ્રા પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી હજ્જારોની મત્તા કબ્જે કરી હતી.

સુરતમાં ઉત્તરાયણના દિવસે જુગાર રમતા જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં. કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કાપોદ્રા શ્રીરામનગર વસાહતના મકાન નંબર 146 ના ધાબા પરથી તથા કાપોદ્રા ક્ષરધામ સોસાયટીના ખાતા નંબર 21ના ધાબા પરથી બે અલગ અલગ જુગારધામ ઝડપી પાડી પોલીસે 15 જેટલા જુગારીઓની ધરપકડ કરી 41 હજારથી વધુની મત્તા કબ્જે લઈ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version