Site icon hindtv.in

સુરતની ઈચ્છાપોર પોલીસે છેડતી કરનારઓને ઝડપ્યા

સુરતની ઈચ્છાપોર પોલીસે છેડતી કરનારઓને ઝડપ્યા
Spread the love

સુરતની ઈચ્છાપોર પોલીસે છેડતી કરનારઓને ઝડપ્યા
મહિલાની છેડતી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
મોહન સંગાડા, ઉત્તમ મંડલ અને રાજકુમાર સિંગરને ઝડપ્યા

સુરતની ઈચ્છાપોર પોલીસે મહિલાની છેડતી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 7 અને મદદનીશ પોલીસ કમિશનર એમ ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ એસી ગોહિલની ટીમ પીએસઆઈ કેપી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહિલાની છેડતી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મોહન સંગાડા, ઉત્તમ મંડલ અને રાજકુમાર સિંગરને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version