Site icon hindtv.in

સુરતની ડિંડોલી પોલીસે ગાંજા અને કોડીન શિરપને પકડી

સુરતની ડિંડોલી પોલીસે ગાંજા અને કોડીન શિરપને પકડી
Spread the love

સુરતની ડિંડોલી પોલીસે ગાંજા અને કોડીન શિરપને પકડી
જથ્થા સાથે એકને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો
મુંબઈથી દિનેશ સહદેવ મોર્યાને ઝડપી પાડ્યો

સુરતની ડિંડોલી પોલીસે પ્રતિબંધિત ગાંજો અને કોડીન શિરપના જથ્થા સાથે એકને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે. ત્યારે સુરતની ડિંડોલી પોલીસે પ્રતિબંધિત ગાંજા અને કોડીન શિરપના જથ્થા સાથે નવાગામ ડિંડોલીમાં આવેલ ઉધના મુંબઈ રેલ્વે લાઈનના શિવહીરા નગરથી દિનેશ સહદેવ મોર્યાને ઝડપી પાડ્યો હતો. અને તેની પાસેથી 162 ગ્રામ પ્રતિબંધિત ગાંજો તથા 16 જેટલી નશાકારક કોડીન શીરપની બોટલો મળી 33 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version