Site icon hindtv.in

સુરતની ડિંડોલી પોલીસે રીક્ષા ચાલકને પકડ્યો

સુરતની ડિંડોલી પોલીસે રીક્ષા ચાલકને પકડ્યો
Spread the love

સુરતની ડિંડોલી પોલીસે રીક્ષા ચાલકને પકડ્યો
અકસ્માત કરી વૃદ્ધને મોતને ઘાટ ઉતારનાર રીક્ષા ચાલક
રીક્ષા ચાલક પ્રશાંત ઉર્ફે ચેતન સંજય પાટીલને ઝડપ્યો

સુરતની ડિંડોલી પોલીસે અકસ્માત કરી વૃદ્ધને મોતને ઘાટ ઉતારનાર રીક્ષા ચાલકને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

સુરત પોલીસ કમિશ્નર તથા સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવિઝનની સુચના અને માર્ગદર્શન હેઠલ પીઆઈ આરજે ચુડાસમાની ટીમ પીએસઆઈ એલએચ મસાણી ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ડિંડોલી વિસ્તારમાં અકસ્માતમાં એક વૃદ્ધ અશોક મોહનભાઈ સોનીને મોતને ઘાટ ઉતારનાર આરોપીને ઝઢપી પાડવા તપાસ હાથ ધરી હતી ત્યારે સ્થાનિક હ્યુમન સોર્સીસ અને સીસીટીવીની તપાસ કર્યા બાદ અહેકો વિપુલભાઇ તથા અપોકો મીહીરભાઇ અને અપોકો અનિલભાઇ ને મળેલી બાતમીના આધારે થ્રી વ્હિલર રીક્ષા આઇડેન્ટીફાઈ કરી અકસ્માતને અંજામ આપનાર રીક્ષા ચાલક પ્રશાંત ઉર્ફે ચેતન સંજય પાટીલને શોધી કાઢી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version