Site icon hindtv.in

સુરતની ભેસ્તાન પોલીસે ચોરી કરી ભાગી છુટેલા ચોરને ઝડપ્યો

સુરતની ભેસ્તાન પોલીસે ચોરી કરી ભાગી છુટેલા ચોરને ઝડપ્યો
Spread the love

સુરતની ભેસ્તાન પોલીસે ચોરી કરી ભાગી છુટેલા ચોરને ઝડપ્યો
ચોર અબ્દુલ સમદ મનીહારને ઝડપી પાડ્યો

સુરતની ભેસ્તાન પોલીસે રીક્ષાની ચોરી કરી ભાગી છુટેલા ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી રીક્ષા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈપીઆઈ એસબી દેસાઈની ટીમ પીએસઆઈ એચબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો કુલદિપસિંહ અને અપોકો બ્રિજરાજસિંહ તથા ધર્મેશભાઈને મળેલી બાતમીના આધારે રીક્ષાની ચોરી કરી ભાગી છુટેલા ચોર એવા અબ્દુલ સમદ મનીહારને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી રિક્ષા કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version