Site icon hindtv.in

સુરતની અમરોલી પોલીસે આતંક મચાવનારાઓને ઝડપ્યા

સુરતની અમરોલી પોલીસે આતંક મચાવનારાઓને ઝડપ્યા
Spread the love

સુરતની અમરોલી પોલીસે આતંક મચાવનારાઓને ઝડપ્યા
કોલેજ કેમ્પસમાં આતંક મચાવનારાઓનું સરઘસ કાઢ્યું
આર્યન ધરમશી, રુત્વીક ઉર્ફે રીંકલ રબારી અને આદિત્ય ઉર્ફે લાલુ રબારી

સુરતની અમરોલી પોલીસે વાયરલ વિડીયોને લઈ કાર્યવાહી હાથ ધરી કોલેજ કેમ્પસમાં આતંક મચાવનારાઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમીશ્નર અનુપમસિહ ગેહલોત, સંયુકત કમીશ્નર ડામોર, નાયબ પોલીસ કમીશ્નનરઝાલા, ઈ. પોલીસ કમીશ્નર આહીર તેમજ પીઆઈ વનારની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વીડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયેલા વિડીયોને આધારે તપાસ હાથ ધરી હતી કે અમરોલી કોલેજ કેમ્પસમાં આતંક મચવનાર ત્રણ માથાભારે ઈસમો જેમા આર્યન ધરમશીભાઈ પટેલ, રુત્વીક ઉર્ફે રીંકલ ધીરૂભાઈ રબારી તેમજ ત્રીજો આદિત્ય ઉર્ફે લાલુ ધીરૂભાઈ રબારીની ધરપકડ પકડ કરી હતી.

Exit mobile version