Site icon hindtv.in

સુરતની અમરોલી પોલીસે રીઢાચોરને ઝડપ્યો

સુરતની અમરોલી પોલીસે રીઢાચોરને ઝડપ્યો
Spread the love

સુરતની અમરોલી પોલીસે રીઢાચોરને ઝડપ્યો
સોનાની ચેન ચોરી કરી ભાગી છૂટેલા રીઢાચોરને ઝડપ્યો
આરોપી હિમાંશુ સુરેશ હંસોરાને ઝડપી સોનાની ચેઈન કબ્જે કરી

સુરતની અમરોલી પોલીસે સોનાની ચેન ચોરી કરી ભાગી છૂટેલા રીઢાચોર ને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાનેલઈ પીઆઈ જેબી વનારની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરતી ટીમના અહેકો લાલજીને મળેલી બાતમીના આધારે અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા સોનાની ચેઈન ચોરીનાગુનામાં સંડોવાયેલા આરોપી હિમાંશુ સુરેશ હંસોરાને ઝડપી પાડી તેની પદથી ચોરાયેલી 2.84 લાખની સોનાની ચેઈન કબ્જે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version