Site icon hindtv.in

સુરતની અલથાણ પોલીસે બેદરકારીથી કાર હંકારી

સુરતની અલથાણ પોલીસે બેદરકારીથી કાર હંકારી
Spread the love

સુરતની અલથાણ પોલીસે બેદરકારીથી કાર હંકારી
જોખમી ડ્રાઈવીંગ કરનાર કાર ચાલકની અટકાયત કરી
જય જતીન દાવરાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું

સુરતની અલથાણ પોલીસે બેદરકારીથી કાર હંકારી જોખમી ડ્રાઈવીંગ કરનાર કાર ચાલકની અટકાયત કરી હતી.

સુરતમાં સોસીયલ મીડિયામાં જોખમી રીતે ફોર વ્હીલ કાર ચલાવતો એક યુવાનનો વિડીયો વાયરલ થયો હોય જે વિડીયો વેસુ સેકન્ડ વી.આઈ.પી. રોડ ભગવાન મહાવીર યુનિવર્સિટી પાસેનો હોવાનો ઉલ્લેખ કરાયો હોય જેથી કાર નંબરના આધારે અલથાણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બેદરકારી રીતે કાર હંકારનાર ચાલક સીટીલાઈટ ખાતે રહેતા જય જતીન દાવરાની ધરપકડ કરી તેની કાર પણ કબ્જે લેવાઈ હતી.

Exit mobile version