Site icon hindtv.in

સુરત ઉત્રાણ પોલીસે ગુમ થયેલા 60 વર્ષિયા આધેડને શોધી પરિવારને સોંપ્યો

Spread the love

સુરત ઉત્રાણ પોલીસે ગુમ થયેલા 60 વર્ષિયા આધેડને શોધી પરિવારને સોંપ્યો
સીસીટીવી અને તપાસથી શોધાયુ રમેશ ભાલાળા,
સુરત ઉત્રાણ પોલીસની ઝડપી કામગીરી,

ઉત્રાણ પોલીસે ગુમ થયેલા 60 વર્ષના વ્યક્તિને ગણતરીના દિવસોમં શોધી કાઢી સહીસલામત પરિવારજનોને સોંપ્યા હતાં.

સુરત પોલીસ કમિશર, સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર આહિરના માર્ગદર્શન હેઠળ પીઆઈ ડીયુ બારડની સુચનાને લઈ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો કિરણસિંહ અને સમીરએ ઉત્રાણ પોલીસ મથકની હદમાંથી ગુમ થયેલા 60 વર્ષિય આધેડ રમેશ ભાલાળાને ગણતરીના દવિસોમાં સીસીટીવી સહિતની તપા કરી શોધી કાઢી તેમના પુત્ર કૃણાલ ભાલાળાને તેમને સહિસલામત સોંપતા પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version