Site icon hindtv.in

સુરતની ઉત્રાણ પોલીસે આરોપીને ઝડપ્યો

સુરતની ઉત્રાણ પોલીસે આરોપીને ઝડપ્યો
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે આરોપીને ઝડપ્યો
પોક્સોના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપ્યો
આરોપી સંદીપ ગોટીને ઝડપી પાડ્યો

સુરતની ઉત્રાણ પોલીસે પોક્સોના ગુનામાં સંડોવાયેલા આરોપીને હ્યુમન તથા ટેકનીકલ ઈન્ટેલીજન્સના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાને લઈ પીઆઈ એમબી પઢેરીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ ધાધલની ટીમે ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાયેલા પોક્સોના ગુનાના આરોપીને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે અહેકો કિરણસિંહ અને સમીર તથા અપોકો રાકેશએ બાતમીના આધારે તથા હ્યુમન અને ટેકનીકલ ઈન્ટેલીજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી સંદીપ ગોટીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version