Site icon hindtv.in

સુરત ઉત્રાણ પોલીસે મોપેડ પર દારૂની હેરાફેરી ઝડપી

સુરત ઉત્રાણ પોલીસે મોપેડ પર દારૂની હેરાફેરી ઝડપી
Spread the love

સુરત ઉત્રાણ પોલીસે મોપેડ પર દારૂની હેરાફેરી ઝડપી
મોટા વરાછા ખાતે રહેતા મનીષ ખેનીને ઝડપી પાડ્યો
થેલામાંથી પોલીસે 12 હજારથી વધુનો દારૂનો જથ્થો ઝડપ્યો

સુરત પોલીસ હાલ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરી બેઠી છે ત્યારે ઉત્રાણ પોલીસે મોપેડ પર દારૂની હેરાફેરી કરનારને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસે પ્રોહિબિશનની બદી સામે હાલ લાલ આંખ કરી રહી છે ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વિદેશી દારૂના પાર્સલની હોમ ડીલીવરી કરવા જઈ રહેલા બુટલેગર મુળ ભાવનગરનો અને હાલ મોટા વરાછા ખાતે રહેતા મનીષ ખેનીને ઝડપી પાડ્યો હતો. અને તેની મોપેડના થેલામાંથી પોલીસે 12 હજારથી વધુનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે મોપેડ અને દારૂ તથા મોબાઈલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version