Site icon hindtv.in

સુરત એસઓજીની ટીમે ફરાર એડીપીએસના આરોપીને ઝડપ્યો

સુરત એસઓજીની ટીમે ફરાર એડીપીએસના આરોપીને ઝડપ્યો
Spread the love

સુરત એસઓજીની ટીમે ફરાર એડીપીએસના આરોપીને ઝડપ્યો
રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં ફરાર
નિહાલ ઉર્ફે નીહીલ ભુપેન્દ્ર પટેલને ઝડપી પાડ્યો

સુરતમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેનો કબ્જો રાંદેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

સુરત પોલીસ કમિશનર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સતત પેટ્રોલિંગ કરવા આપેલી સુચનાને લઈ એસઓજીના ટીમ સતત પેટ્રોલિંગમાં હતી ત્યારે એસોજીની ટીમે મળેલી બાતમીના આધારે રાંદેર પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા નિહાલ ઉર્ફે નીહીલ ભુપેન્દ્ર પટેલને ઝડપી પાડી તેનો કબ્જો રાંદેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version