Site icon hindtv.in

સુરત એસઓજીની ટીમે પિસ્ટલ સાથે એક ઝડપ્યો

સુરત એસઓજીની ટીમે પિસ્ટલ સાથે એક ઝડપ્યો
Spread the love

સુરત એસઓજીની ટીમે પિસ્ટલ સાથે એક ઝડપ્યો
સુર્યા મરાઠી ગેંગના રીઢા ગુનગારને પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો
રીઢા ગુનેગાર એવા દિપક ઉર્ફે દિપક કુટેકરને ઝડપ્યો

સુરત એસઓજીની ટીમે સુર્યા મરાઠી ગેંગના રીઢા ગુનગારને પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા આપેલી સુચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકીમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એએસ સોનારા અને જેએમ પરમારની ટીમ પીએસઆઈ એમડી હડિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વિરામનગર સોસાયટી પાસેથી સુર્યા મરાઠી ગેંગના રીઢા ગુનેગાર એવા દિપક ઉર્ફે દિપક કુટેકર ને ઝડપી પાડી તેની પાસેથી પિસ્ટલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version