Site icon hindtv.in

સુરત એસઓજી દ્વારા હોટલો, ગેસ્ટ હાઉસોમાં પણ ચેકીંગ કરાયુ

સુરત એસઓજી દ્વારા હોટલો, ગેસ્ટ હાઉસોમાં પણ ચેકીંગ કરાયુ
Spread the love

સુરત એસઓજી દ્વારા હોટલો, ગેસ્ટ હાઉસોમાં પણ ચેકીંગ કરાયુ
પોલીસ દ્વારા દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈ સઘન ચેકીંગ

સુરત પોલીસ દ્વારા દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈ સઘન ચેકીંગ હાથ દરાયુ છે ત્યારે એસઓજી દ્વારા હોટલો, ગેસ્ટ હાઉસોમાં પણ ચેકીંગ કરાયુ હતું.

દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટનાને લઈ ગુજરાતમાં પણ એલર્ટ અપાયુ છે. ત્યારે ગુજરાતના આર્થિક પાટનગર કહેવાતા સુરત શહેરમાં પણ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સુરત પોલીસની એસઓજીની ટીમ દ્વારા તકેદારીના ભાગરૂપે સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટલ, ગેસ્ટ હાઉસ અને ડોરમેન્ટ્રી ચેકનુ સઘન ચેકીંગ કર્યુ હતું. અને કોઈ પણ શંકાસ્પદ લાગે તો ત્વરિત પોલીસને જાણ કરવા સંચાલકોને માહિતી અપાઈ હતી.

Exit mobile version