Site icon hindtv.in

સુરત સરથાણા પોલીસે સિંગરને ઝડપ્યો

સુરત સરથાણા પોલીસે સિંગરને ઝડપ્યો
Spread the love

સુરત સરથાણા પોલીસે સિંગરને ઝડપ્યો
બેફામ કાર હંકારી અકસ્માતને અંજામ
સિંગર અવધીશ હરિયાણીને ઝડપી પાડ્યો

સુરતની સરથાણા પોલીસે બેફામ કાર હંકારી અકસ્માતને અંજામ આપનાર નબીરાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સરથાણા વિસ્તારમાં સેતુબંધ ચાર રસ્તા બાપા સિતારામ ચોક પાસે બેફામ કાર હંકારી ફરિયાદીની કારને અડફેટે લઈ અકસ્માત સર્જનાર નબીરાનો વિડીયો વાયરલ થયા બાદ સરથાણા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી અકસ્માત સર્જી ભાગી છુટેલા નબીરા એવા મુળ ભાવનગરનો અને હાલ કતારગામ ખાતે લક્ષ્મીકાંત સોસાયટીમાં રહેતા કલાકાર અવધીશ હરિયાણીને ઝડપી પાડી તેને સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version