Site icon hindtv.in

સુરત: સચીન પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યો

સુરત: સચીન પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યો
Spread the love

સુરત: સચીન પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યો
પોલીસે રોકડા રૂપિયા સહિત રીક્ષા કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી

સુરતની સચીન પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા રૂપિયા સહિત રીક્ષા કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં જુગાર રમનારાઓ સામે પોલીસ લાલ આંખ કરી રહી છે ત્યારે સુરતની સચીન પોલીસે સચીન વાંઝ ગામ આકાશ કોમ્પલેક્ષ વાળા રોડ પર જાહેરમાં જુગાર રમતા જુગારીઓ જેમાં આકાશ અનીલ વર્મા, સુનીલ મુન્નાલાલ પવાર, ભોલાકુમાર શ્રીસત્યેન્દ્ર મહંતો અને બાબુલાલ સુકર સીંગને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને રીક્ષા મળી 1 લાખ 39 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ દરી હતી.
.

Exit mobile version