Site icon hindtv.in

સુરત સચીન જીઆઈડીસી પોલીસે ઘરફોડ ચોરી પકડી

સુરત સચીન જીઆઈડીસી પોલીસે ઘરફોડ ચોરી પકડી
Spread the love

સુરત સચીન જીઆઈડીસી પોલીસે ઘરફોડ ચોરી પકડી
ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાને ઝડપી પાડયો
આરોપી એવા રામદયાલ રામકુમાર કેવટને ઝડપી પાડ્યો

સુરત સચીન જીઆઈડીસી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલ અને કેએ ચૌહાણની ટીમ પીએસઆઈ એચઆર પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો દિગ્વિજયસિંહ અને અલ્કેશભાઈને મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી એવા રામદયાલ રામકુમાર કેવટને ઝડપી પાડી તેની પાસેથી

Exit mobile version