Site icon hindtv.in

સુરત રેલ્વે પોલીસે ચાર ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા

સુરત રેલ્વે પોલીસે ચાર ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા
Spread the love

સુરત રેલ્વે પોલીસે ચાર ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા
ચાલુ ટ્રેનમાં મોબાઈલ ફોન પાડી ચોરી કરનાર ત્રણ રીઢા
રીઢાઓ અજીમ શેખ, સાહીદ શેખ અને શુભમ પાંડેને ઝડપ્યા

સુરત રેલ્વે પોલીસે ચાલુ ટ્રેનમાં મોબાઈલ ફોન પાડી ચોરી કરનાર ત્રણ રીઢાઓને ઝડપી પાડી ચાર ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

સુરત રેલ્વે પોલીસની ટીમ પીઆઈ જેબી મીઠાપરા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સુરત રેલ્વે સ્ટેશન આવતા પહેલા ટ્રેન ધીમી પડતા તે તકનો લાભ લઈ કેટલાક અજાણ્યા ઈસમો ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોનો મોબાઈલ ફોન પાડી ચોરી કરી નાસી જાય છેતે હાલ કાકરી ખાડી પાસે છે તેવી માહિતી મળતા જ રેલ્વે પોલીસે ત્યાંથી ત્રણ રીઢાઓ અજીમ શેખ, સાહીદ શેખ અને શુભમ પાંડેને ઝડપી પાડી ચાર ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

Exit mobile version