Site icon hindtv.in

સુરત પુણા પોલીસે જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા

સુરત પુણા પોલીસે જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા
Spread the love

સુરત પુણા પોલીસે જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા
દાવ પરના અને અંગઝડતીના રોકડ રૂપિયા સહિતની મત્તા જપ્ત
પોલીસે જુગારધામ પર તવાઈ બોલાવી 5 આરોપીઓને ઝડપી પાડ્યા

સુરતની પુણા પોલીસે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિતની મત્તા કબ્જે કરી હતી.

સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા આપેલી સુચનાને લઈ પુણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે પુણાગામ વિશ્વકર્મા સોસાયટીના મકાનના ધાબા પરથી જુગાર રમતા નાના મોરે, રફીક શાહ, સંતોષ નગરાણે, શૈલેષ દવે અને સંજય દોમડીયાને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત 16 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version